English to Gujarati: Telephone visits General field: Other Detailed field: General / Conversation / Greetings / Letters | |
Source text - English Similar to On-site Visits, document the Telephone Visits in patient’s medical records. Notes are to include:
• any adverse events,
• whether the event fulfils criteria for VOC endpoint or not,
• any changes of medications,
• and any use of contraceptives (applicable to females of childbearing potential).
Consider if appropriate to discuss in Telephone Visits or only at On-site Visits
| Translation - Gujarati સ્થળ પરની મુલાકાતોની જેમ, દર્દીની તબીબી નોંધોમાં ટેલિફોન મુલાકાતો નોંધો. નોંધોમાં નીચેનાનો સમાવેશ થશે:
• કોઈ પણ પ્રતિકૂળ ઘટનાઓ,
• આ ઘટના VOC અંતબિંદુ માટેના માપદંડો પૂરા કરે છે કે નહિ તે,
• દવાઓમાં કોઈ પણ ફેરફારો
• અને ગર્ભનિરોધકોનો કોઈ પણ ઉપયોગ (બાળકને જન્મ આપવા સક્ષમ મહિલાઓને લાગુ પડે છે).
ટેલિફોનિક મુલાકાતોમાં ચર્ચા કરવા અથવા માત્ર સ્થળ પરની મુલાકાતો ખાતે ચર્ચા કરવી યોગ્ય છે કે કેમ તે ધ્યાનમાં લો
|
English to Gujarati: Chelated minerals and vitamins supplement fortified with herbs General field: Medical Detailed field: Livestock / Animal Husbandry | |
Source text - English Chelated minerals and vitamins supplement
fortified with herbs
HimChelate is an especially designed chelated minerals & vitamins supplement for dairy animals along with the benefits of synergistic herbs that adds value by reducing stress and improving health and production.
Composition
Zinc
Iodine
Sulfur
Copper
Selenium
Magnesium
Manganese
Calcium
Vitamin A, D3, E and Niacin
Cobalt
Phosphorus
Herbal Actives
Iron
Potassium
Chromium
Sodium
| Translation - Gujarati કીલેટેડ ખનીજતત્ત્વો અને વિટામિન્સ સપ્લિમેન્ટ વનસ્પતિઓથી સમૃદ્ધ
HimChelate એ દુધાળા પશુઓ માટે વિશેષ રીતે બનાવવામાં આવેલા કીલેટેડ ખનીજતત્ત્વો અને વિટામિન પૂરકો છે જેમાં સહક્રિયાશીલ ઔષધીય વનસ્પતિઓના લાભો હોય છે જે તણાવ ઘટાડીને અને સ્વાસ્થ્ય તથા ઉત્પાદન સુધારીને મૂલ્યવર્ધન કરે છે.
બંધારણ
ઝિંક
આયોડિન
સલ્ફર
કૉપર
સેલેનિયમ
મૅગ્નેશિયમ
મૅંગેનીઝ
કેલ્શિયમ
વિટામિન એ, ડી3, ઇ અને નિએસિન
કોબાલ્ટ
ફૉસ્ફરસ
સક્રિય ઔષધીય પદાર્થો
લોહ
પોટેશિયમ
ક્રોમિયમ
સોડિયમ |