This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
Affiliations
This person is not affiliated with any business or Blue Board record at ProZ.com.
Access to Blue Board comments is restricted for non-members. Click the outsourcer name to view the Blue Board record and see options for gaining access to this information.
English to Gujarati: THE WAY AMERICAN AUTHORITIES DEAL WITH INDIAN DIPLOMAT DEVYANI KHOBARAGADE IS THE "BREACH OF VIENNA AGREEMENT" General field: Law/Patents Detailed field: Journalism
Source text - English THE WAY AMERICAN AUTHORITIES DEAL WITH INDIAN DIPLOMAT DEVYANI KHOBARAGADE IS THE "BREACH OF VIENNA AGREEMENT"
Vienna Convention
Relations between nations are governed by the twin covenants the Vienna Convention on Diplomatic Relations, 1961, and Vienna Convention on Consular Relations of 1963 which define internationally accepted rules regarding diplomatic immunity and procedures.
The Vienna Convention on Diplomatic Relations provides a framework for establishing, maintaining and terminating diplomatic relations on a basis of consent between independent sovereign states and specifies. It specifies functions of diplomatic missions and declarations of persona non grata of a diplomat in case of a criminal offence.
Now let's see in details the above Vienna Convention and the certified resolutions how can be helpful to Devyani Khobaragade.
Article 29 of the Vienna Convention on diplomatic relations offers security for diplomatic individuals.
Vienna Convention "Article - 29"
* The person of a diplomatic agent shall be inviolable. He shall not be liable to any form of arrest or detention. The receiving State shall treat him with due respect and shall take all appropriate steps to prevent any attack on his person, freedom or dignity.
* Article 31 of the Vienna Convention to establish immunity on the rights of the civil and criminal.
Vienna Convention "Article - 31"
A diplomatic agent shall enjoy immunity from the criminal jurisdiction of the receiving States. He shall also enjoy immunity from its civil and administrative jurisdiction. A diplomatic agent is not obliged to give evidence as a witness.
Most important.
No measures of execution may be taken in respect of a diplomatic agent except;
a) A real action relating to private immovable property situated in the territory of the receiving State, unless he holds it on behalf of the sending State for the purposes of the mission;
b) An action relating to succession in which the diplomatic agent is involved as executor, administrator, heir or legatee as a private person and not on behalf of the sending State;
c) An action relating to any professional or commercial activity exercised by the diplomatic agent in the receiving State outside his official functions.
So consulate Devyani Khobragade is liable for "special rights" of international law as said above. Her post of consulate gives her special rights of "Privilege & Immunities" and inviolable status.
While U.S. officials;
1) From the beginning they maintained Devyani Khobragade did not enjoy diplomatic immunity.
2) After taking an "extreme view" and interpreting the conventions to their advantage to justify their actions they are accusing Indian officials.
Translation - Gujarati ભારતીય રાજદ્વારી દેવયાની ખોબરાગડે સાથે નો અમેરિકી સત્તાવાળા નો વ્યવહાર "આંતરરાષ્ટ્રીય વિયેના કરાર" નો ભંગ
વિયેના કન્વેન્શન
સ.ન. ૧૯૬૧ માં બે દેશો વચ્ચે ના રાજદ્વારી સંબંધો પર વિયેના ના ટ્વીન કરાર સભા દ્વારા સંચાલિત કરાયા હતા અને સ.ન. ૧૯૬૩ ની આંતરરાષ્ટ્રીય સભા દ્વારા રાજદ્વારી પ્રતીરક્ષા અને સબંધિત આંતરરાષ્ટ્રીય સ્વીકૃત નિયમો ઘડી કાઢવામાં આવ્યા.
સ્વતંત્ર સાર્વ ભોમ રાજ્યો વચ્ચે ની સંમતી ના એક આધાર પર અને સ્પષ્ટા દ્વારા રાજદ્વારી સબંધો પર વિયેના સંમેલન સ્થાપના જાળવણી અને રાજદ્વારી સબંધો બંધ કરવા એક માળખું પૂરું પાડે છે. તે રાજદ્વારી હેતુઓ ના કાર્ય સ્પષ્ટ કરે છે અને એક રાજદુત નાં કિસ્સા માં વ્યક્તિગત બિન અસ્વીકાર્ય ફોજદારી ગુનાઓ જાહેર કરે છે.
હવે ઉપરોક્ત વિયેના સંમેલન તથા તેમાં પ્રમાણિત ઠરાવો કઈ રીતે દેવયાની ખોબરાગડે ને મદદ કરી શકે તે વિગતવાર જોઈએ.
રાજદ્વારી સંબંધો પર વિયેના સંમેલનનું અનુચ્છેદ ૨૯ રાજદ્વારી વ્યક્તિઓ માટે સુરક્ષા પ્રદાન કરે છે.
વિયેના સંમેલન "અનુચ્છેદ — ૨૯"
* રાજદ્વારી એજેન્ટ ની વ્યક્તિ સુરક્ષિત રહેશે. તેઓ ધરપકડ અથવા અટકાયત ના કોઈ પણ સ્વરૂપને પાત્ર રહેશે નહિ. તેમને પ્રાપ્ત કરનાર રાજ્ય તેમની પુરતી આદર સાથે સારસંભાળ રાખવા અને તેમના વ્યક્તિગત સ્વતંત્રતા કે ગૌરવ પર કોઈ પણ હુમલો રોકવા માટે તમામ પગલા લેશે.
* વિયેના સંમેલનના અનુચ્છેદ ૩૧ નાગરિક અને ફોજદારી અધિકાર અંગે ની તેમની પ્રતિરક્ષા સ્થાપિત કરે છે.
વિયેના સંમેલન "અનુચ્છેદ — ૩૧"
એક રાજદ્વારી એજેન્ટ પ્રાપ્ત કરનાર રાજ્ય ના ફોજદારી અધિકાર ક્ષેત્ર થી પ્રતિરક્ષા નો આનંદ અનુભવશે. તે તેના નાગરિક અને વહીવટી અધિકાર ક્ષેત્ર થી પણ પ્રતિરક્ષા નો આનંદ અનુભવશે. એક રાજદ્વારી એજેન્ટ સાક્ષી તરીકે પુરાવો આપવા બંધાયેલ નથી.
સૌથી મહત્વપૂર્ણ.
રાજદ્વારી અજેન્ટ ની બાબત માં કોઈ પગલા લઈ શકાય નહિ. અપવાદ રૂપ જેવા કે;
અ) પ્રાપ્ત કરતાં રાજ્યના વિસ્તારમાં ખાનગી સ્થાવર મિલકત સંદર્ભ.
બ) ઉત્તરાધિકાર લગતી ક્રિયા જેમાં રાજદ્વારી એજેન્ટ વહીવટ કર્તા, વ્યવસ્થાપક, વારસદાર કે વસીયતદાર તરીકે એક ખાનગી વ્યક્તિ તરીકે સામેલ હતી. મોકલનાર રાજ્યવતી નહિ.
ક) પ્રાપ્ત કરનાર રાજ્ય માં રાજદ્વારી એજેન્ટ દ્વારા સત્તાવાર કાર્યો બહાર કોઈ વ્યવસાયિક કે વાણીજ્ય પ્રવૃત્તિ સબંધિત ક્રિયા.
તો કાઉન્સેલેટ દેવયાની ખોબરાગડે ઉપરોક્ત આંતરરાષ્ટ્રીય કાયદાઓના "વિશેષાધિકાર" ભોગવવા લાયકાત ધરાવે છે તેમને તેમનું Consulate પદ "Privilege & Immunities" વિશેષાધિકાર અને ભયમુક્ત સ્થિતિ આપે છે.
જયારે અમેરિકી અધિકારી ઓ
૧) દેવયાની ખોબરાગડે "રાજદ્વારી પ્રતિરક્ષા" નો આંનદ મેળવી ન શકે તેની શરૂઆતથી જ જાળવણી કરી.
૨) હવે યુ.એન. 'તીવ્ર કદમ' લેવા અને વિયેના સંમેલન નું અર્થઘટન પોતાનાં લાભ માટે કરવા તેમના દ્વારા આચરેલી પ્રવૃત્તિઓ ને ન્યાયપૂર્ણ ગણાવવા માટે ભારતીય અધિકારીઓ ને જ આરોપી ઠરાવી રહ્યા છે.
More
Less
Translation education
Bachelor's degree - Saurashtra University
Experience
Years of experience: 15. Registered at ProZ.com: Jan 2014.
Adobe Acrobat, Adobe Illustrator, Adobe Photoshop, AutoCAD, Dreamweaver, Microsoft Excel, Microsoft Office Pro, Microsoft Word, OmegaT, Pagemaker, Powerpoint, Wordfast